Sandesh Home
Home > Gujarat > Ahmedabad

2005  Views

Rate this Album

Share The Article
Most Viewed
37117
views
નવરાત્રી મહોત્સવ
23419
views
ગુજરાતમાં પાણી જ પ
16250
views
પ્રકાશપર્વ એટલે દિ
Most Rated
5 stars
ભર ચોમાસે માટલાં સ
5 stars
દેખાવો
5 stars
ગુજરાતમાં દુંદાળા
More Albums
તરસ
કોંગે્રસની પ્રતીકા
મોટેરામાં આઇપીએલ
ગરમીમાં ઠંકડની પ્ય
પરીક્ષકો વિફર્યા
ઈંટ-પથ્થરોના જંગલન
અનીતિના ધામ પર દરોડા (1/1)
શહેરમાં બ્યુટી પાર્લરના ઓઠા હેઠળ ખુલ્લેઆમ દેહવિક્રયની અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી છે. પોલીસ પણ ઔપચારિકતા પૂરતી જ દરોડા પાડવાની કામગીરી કરીને સંતોષ માની લે છે પણ બ્યુટી પાર્લરોમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિને અટકાવવા અંગે ઠોસ કાર્યવાહી કરવાની તસ્દી પોલીસ દ્વારા લેવાતી નથી. તેને લીધે જાહેર માર્ગો કે કોમ્પ્લેક્સોમાં રૃપલલનાઓ ખુલ્લેઆમ યુવાનોને બીભત્સ ઈશારા કરીને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરે છે. આવા જ મામલામાં પોલીસે ૧૧ કોલગર્લની સોમવારે અટકાયત કરી હતી.